K
Sep 7, 2026
CA ચંદ્રકાંતભાઈ છાભૈયાનું સન્માન કરતાં યુવાસંઘ કચ્છ રીજીયન કર્ણધારો....ચંદ્રકાંતભાઈ છાભૈયાનું સન્માન કરતાં યુવાસંઘ કચ્છ રીજીયન કર્ણધારો
ગૌરવ ગાથા મહાસંમેલન માં પાટીદાર સમાજનાં ઇતિહાસ, પરંપરા, સંસ્કાર તેમજ ગૌરવગાથાને અત્યંત સચોટતા સભર સરળ તેમજ અકલ્પનીય રસપ્રદ શૈલીમાં માહિતગાર કરાવનાર સનાતની લડવૈયા CA ચંદ્રકાંતભાઈ છાભૈયાનું સન્માન કરતાં યુવાસંઘ કચ્છ રીજીયન કર્ણધારો....

